Tech Gujrati

Tech Gujrati

Tech Gujrati

Monday 31 December 2012

પ્રાથમિક શાળાના બાળકો માટે ની ગેમ્સ

આ ગેમ્સ માં 6,7,8 ના એમસીક્યુ ટેસ્ટ ,ગુજરાત અને ભારત ના નક્શો બનાવવો ,ગુણાકાર ,સાપસીડી વગેરે નો સમાવેશ કરેલ છે આ ગેમ્સ ઝિપ ફોરર્મેટ માં હોવાથી તેને ઓપન કરવા વિનઝિપ સોફ્ટવેર જરૂરિ છે આ રમતો ને ડાઉનલોડ કરવા માટે અહિ કિંલંક કરો (નોધ:આ સોફ્ટવેર રમેશકુમાર મહેશ્વરી દ્વારા બનાવા માં આવેલ છે )

Sunday 30 December 2012

ફ્રિ માં સોફ્ટવેર ડાઉનલોડ કરો

શુ તમે કોઇ સોફટરવેર શોધી રહ્યા છો અને તમે ગુગલ માં કેટલી સર્ચ કરી તો પણ તમને સોફટવેર મળતી નથી ? તો આ રહી એક સાઇટ જેમાથી તમને ઉપયોગી સોફ્ટવેર મળી રહેશે જેમકે પ્લેયર એન્ટિવાયરસ,બ્રાઉજર વગેરે સાઇટ પર જવા માટે અહિં કિંલક કરો

Friday 28 December 2012

ગુજરાતી બ્લોગ જગતમા નવા બ્લોગ શરુઆત

મિત્રો, ગુજરાતી બ્લોગ જગતમા નવા બ્લોગ શરુઆત કરુ છુ. આ બ્લોગ માં ગુજરાતી મા તકનીકી જેમ કે કોમ્પયૂટર,મોબાઇલ ઇન્ટરનેટ વિશેની પોસ્ટ તેમજ શિક્ષણ આધારિત માહિતી આપવામા આવશે.